2 Samuel 20:26 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈરા યાઈરી દાઉદનો મુખ્ય વહીવટી સેવક હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાદોક અને અબ્યાથાર યજ્ઞકારો હતા. યાઈર નગરનો ઈરા પણ દાવિદનો યજ્ઞકાર હતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈરા યાઈરી પણ દાઉદનો મુખ્ય કારભારી હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને યાઈરનો ઈરા દાઉદનો મુખ્ય સેવક હતો.