2 Samuel 20:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી અમાસા યહૂદિયાના માણસોને એકત્ર કરવા ગયો, પણ પાછા આવીને મળવા માટે જે સમય રાજાએ ઠરાવ્યો હતો તેના કરતા તેને વધારે સમય લાગ્યો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમાસા તેમને બોલાવવા ગયો પણ રાજાએ નિયત કરેલા સમય પ્રમાણે તે પાછો આવ્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેથી અમાસા યહૂદિયાને એક્ત્ર કરવા ગયો; પણ જે મુદત તેણે તેને ઠરાવી આપી હતી, તે કરતાં તેને વધારે વિલંબ થયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી અમાંસા યહૂદાના માંણસોને બોલાવવા ગયો; પણ તેને રાજાએ ઠરાવેલી મુદત કરતા પાછા ફરવામાં વિલંબ થયો.