2 Samuel 21:22 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ચારે જણ ગાથમાંના રફાહના વંશજો હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના સૈનિકોના હાથથી માર્યા ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ ચારેય યોદ્ધાઓ ગાથ નગરના હતા અને રાક્ષસી કદ ધરાવતી રફાઈ જાતિના વંશજો હતા અને દાવિદ અને તેના માણસોએ તેમને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ ચારે જણ ગાથમાંના રફાના વંશના હતા. તેઓ દાઉદના હાથથી તથા તેના ચાકરોના હાથથી માર્યા ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ ચારેય મહાકાય માંણસો ગાથના હતા, અને એ બધા જ દાઉદના સૈનિકોના હાથે માંર્યા ગયા હતા.