2 Samuel 21:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગિબ્યોનીઓએ તેને જવાબ આપ્યો, શાઉલ કે તેના કુટુંબની અને અમારી વચ્ચે સોના કે રૂપાનો વાંધો નથી. અને અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી." દાઉદે જવાબ આપ્યો "તમે જે કંઈ કહેશો તે હું તમારે માટે કરીશ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે જવાબ આપ્યો, “શાઉલ અને તેના કુટુંબ સાથેનો અમારો ઝઘડો સોનારૂપાથી પતે તેમ નથી અથવા અમે કોઈ અન્ય ઇઝરાયલીને મારી નાખવા માગતા નથી.” દાવિદે પૂછયું, “તો પછી તમારે માટે હું શું કરું?”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગિબ્યોનીઓએ તેને કહ્યું, “અમારે શાઉલ કે તેના કુટુંબની સાથે રૂપા કે સોનાનો વાંધો નથી; તેમ અમારે ઇઝરાયલમાંથી કોઈને મારી નાખવો નથી.” અને તેણે કહ્યું, “તમે જે કહેશો તે હું તમારે માટે કરીશ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તેમણે અમાંરા માંટે જે કર્યુ છે તેના બદલા તરીકે સોનું અને ચાંદી શાઉલના કુટુંબ માંટે પૂરતા નથી અને અમને ઇસ્રાએલના કોઇ પણ માંણસને માંરી નાખવાનો અધિકાર નથી.” એટલે દાઉદે કહ્યું, “તો તમે માંરી પાસે શું કરાવવા માંગો છો?”