2 Samuel 21:8 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પણ દાઉદે આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દીકરા એયાહની દીકરી રિસ્પાથી થયા હતા તેઓને તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દીકરા જે આદ્રિયેલના પાંચ દીકરાઓ શાઉલની દીકરી મીખાલથી થયા હતા તેઓને ગીબ્યોનીઓને સ્વાધીન કરવાનું નક્કી કર્યું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પણ તેણે આયાની પુત્રી રિસ્પાથી થયેલા શાઉલના બે પુત્રો એટલે કે આર્મોની તથા મફીબોશેથને લીધા, વળી તેણે મહોબા નગરના બાર્ઝિલ્લાયના પુત્ર આદીએલને શાઉલની પુત્રી મેરાબથી થયેલા પાંચ પુત્રો પણ લીધા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ આર્મોની તથા મફીબોશેથ નામે શાઉલના જે બે દિકરા આયાની દિકરી રિસ્પાને પેટે થયા હતા તેઓને, તથા બાર્ઝિલ્લાય મહોલાથીના દિકરા આદ્રીએલના જે પાંચ દિકરા શાઉલની દિકરી મેરાબને પેટે થયા હતા,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે રિસ્પાહ અને શાઉલના પુત્રો અમોર્ની અને મફીબોશેથને પણ આપ્યા અને શાઉલની પુત્રી મેરાબના જે મહોલાહના બાઝિર્લ્લાય આદ્રીયેલની પત્ની હતી તેના પાંચ પુત્રોને પણ,