2 Samuel 22:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી તેઓ કરુબ પર સવારી કરીને ઊડ્યા. વાયુની પાંખો પર દેખાયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે કરુબ પર સવારી કરીને ઊડયા; પવનની પાંખો પર તેમણે સવારી કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને કરૂબ ઉપર સવારી કરીને તે ઊડ્યા; હા, વાયુની પાંખો પર તે દેખાયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા કરૂબ દેવદૂત પર બેઠા અને ઊડ્યાં, તેઓ પવનની પાંખો ઉપર ચઢીને ઊડ્યાં.