2 Samuel 22:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
અને તેમણે અંધકારને, પાણીના ઢગલાને, આકાશનાં ગાઢ વરસાદી વાદળોને પોતાની આસપાસ આચ્છાદન બનાવ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે પોતાને અંધકારથી ઢાંક્યા, ગાઢ સજળ વાદળાં તેમની આસપાસ હતાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે પોતાની આસપા અંધકારનુમ, પાણીના સમુદાયનું, તથા આકાશના ઘાડા મેઘોનુમ આવરણ બનાવ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે કાળા વાદળો તંબૂની જેમ પોતાની આસપાસ વીંટાળ્યાં. તેમણે જળ એકઠું કરી અને ગાઢા ગર્જતા વાદળોમાં આસપાસ અંધકારનું રૂપાંતર કર્યું.