2 Samuel 22:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમની સામેના પ્રકાશથી અગ્નિના અંગારા સળગી ઊઠ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની સમક્ષ રહેલા પ્રકાશમાંથી અગ્નિના તણખા ઊડતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમની સામેના પ્રકાશથી અગ્નિના કોલસા સળગી ઊઠ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમની સામે રહેલા પ્રકાશમાંથી અગ્નિના કોલસા સળગ્યા.