2 Samuel 22:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે તીર મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા વીજળી મોકલીને તેઓને થથરાવી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે પોતાનાં બાણ મારીને તેમના શત્રુઓને વિખેરી નાખ્યા, વીજળીના ચમકારાથી તેમણે તેમને નસાડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
બાણો મારીને તેમણે તેઓને વિખેરી નાખ્યા; વીજળી [મોકલીને] તેઓને થથરાવી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવાએ વિજળીની જેમ બાણ છોડ્યા અને શત્રુઓને વિખેરી નાખ્યા. તેઓ અસ્વસ્થ બની ભાગી ગયા.