2 Samuel 22:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો! પાણીમાં ઊઠનારાં મોજાંઓમાંથી તેઓ મને બહાર લાવ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુએ હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે મને ઊંડા પાણીમાંથી ખેંચી કાઢયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે ઉપરથી હાથ લંબાવીને મને પકડી લીધો; તેમણે જળસમુદાયમાંથી મને બહાર કાઢ્યો;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે ઉપરથી હાથ લંબાવી ને મને બચાવ્યો; તેમણે મને મુશ્કેલીરૂપી ઊંડા પાણીમાંથી મજબૂત રીતે પકડી અને બહાર કાઢયો.