2 Samuel 22:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેમણે મારા બળવાન શત્રુથી, જેઓ મારો દ્રેષ કરે છે તેઓથી મને બચાવ્યો, તેઓ મારા કરતા વધારે શક્તિશાળી હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે મને મારા શક્તિશાળી શત્રુઓથી અને મારો તિરસ્કાર કરનારાઓથી બચાવ્યો; મારા શત્રુઓ મારે માટે બહુ જ શક્તિશાળી હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેમણે મારા બળવાન શત્રુથી, મારા દ્વેષીઓથી મને બચાવ્યો; કેમ કે તેઓ મારા કરતાં જોરાવર હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મને શકિતશાળી શત્રુઓથી ઉગાર્યો, માંરા શત્રુઓ માંરાથી બળવાન હતા, તેમનાથી બચાવ્યો.