2 Samuel 22:24 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી હું તેમની આગળ નિર્દોષ હતો, મેં પાપમાં પડવાથી પોતાને સંભાળ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું નિર્દોષ છું અને અન્યાય કરવાથી મેં પોતાને સાચવ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હું તેમની પ્રત્યે સંપૂર્ણ હતો, અને મેં મારા અન્યાયથી પોતાને સંભાળ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું નિર્દોષ છું ને પોતાને દેવ સન્મુખ, પાપથી દૂર રાખ્યો છે.