2 Samuel 22:34 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મારા પગને હરણીના પગ જેવા કરે છે અને મને ઉચ્ચ્સ્થાનો પર બિરાજમાન છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મારાં પગલાં હરણનાં જેવાં ચપળ બનાવે છે;* ઉચ્ચસ્થાનો પર તે મને સલામત રાખે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે મારા પગને હરણીના [પગ] જેવા કરે છે. અને મારાં ઉચ્ચસ્થાનો પર મને સ્થાપે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા માંરા પગોને હરણના પગ જેવા તેજ ગતિના બનાવે છે, અને ઊચા શિખરો પર સ્થિર પગલે ફેરવે છે.