2 Samuel 22:35 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ મારા હાથોને યુદ્ધ કરતા શીખવે છે, તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મારા હાથને લડાઈની તાલીમ આપે છે; મારા ભુજ કાંસાનું મજબૂત ધનુષ પણ તાણી શકે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે મારા હાથોને લડતાં શીખવે છે. તેથી મારા હાથ પિત્તળનું ધનુષ્ય તાણે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મને યુદ્ધનું પ્રશિક્ષણ આપે છે, અને માંરા ભુજો પિત્તળના ધનુષ્યને ખેચી શકે છે.