2 Samuel 22:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમે તમારા ઉદ્ધારની ઢાલ મને આપી છે, તમારી કૃપાએ મને મોટો કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ, તમે મને તમારા ઉદ્ધારની ઢાલ આપી છે, તમારી મમતાથી તમે મને મહાન બનાવ્યો છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તમે તમારા તારણની ઢાલ મને આપી છે; અને તમારી કૃપાદષ્ટિએ મને મોટો કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા તમે માંરું રક્ષણ કર્યુ છે, અને મને વિજયી બનાવ્યો છે. અને તમાંરી મદદે મને મહાન બનાવ્યો છે.