2 Samuel 22:37 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તમે મારા પગ નીચેની જગ્યા વિશાળ કરી છે, જેથી મારા પગ લપસી ગયા નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારાં પગલાં માટે તમે વિશાળ જગ્યા આપી છે, અને મારા પગ સરકી ગયા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તમે મારાં પગલાં નીચે જગા વિશાળ કરી છે, અને મારા પગ સરકી ગયા નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા માંરા પગો અને પગની ઘૂંટીઓને આપ મજબૂત કરો, જેથી હું લથડ્યા વગર ચાલી શકું.