2 Samuel 22:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્યરૂપી પટ્ટો બાંધ્યો છે; મારી સામે ઊઠનારાઓને તમે મારે આધીન કર્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તમે મને લડાઈને માટે સામર્થ્ય અને મારા શત્રુઓ પર વિજય આપો છો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે તમે યુદ્ધને માટે મારી કમરે સામર્થ્ય બાંધ્યું છે, મારી સામે ઊઠનારાને તમે મારે તાબે કર્યા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવ તમે મને યુદ્ધ માંટે શકિતશાળી બનાવ્યો, અને તમે માંરા શત્રુઓને હરાવ્યાં.