2 Samuel 22:50 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એ માટે લોકો મધ્યે, હે ઈશ્વર, હું તમારી આભારસ્તુતિ કરીશ; હું તમારા નામનાં સ્ત્તોત્ર ગાઈશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ માટે પરપ્રજાઓ મધ્યે હું તમારી પ્રશંસા કરું છું; હું તમારા નામનાં ગુણગાન ગાઉં છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે વિદેશીઓમાં, હે યહોવા, હું તમારો આભાર માનીશ, અને હું તમારો નામનાં સ્તોત્ર ગાઈશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એ માંટે હે યહોવા, હું હંમેશા આપનો આભાર માંનીશ. હું દેશોમાં હંમેશા તમાંરી સ્તુતિ કરીશ. અને તમાંરા નામનાં સ્તોત્રો ગાઈશ.