2 Samuel 22:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો, મરણની જાળમાં હું સપડાઈ ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મૃત્યુલોક શેઓલનાં બંધનોએ મને જકડી લીધો હતો, અને મૃત્યુએ મારે માટે જાળ બિછાવી હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
શેઓલનાં બંધનોએ મને ઘેરી લીધો હતો. મરણના પાશમાં હું સપડાયો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
કબરનાં દોરડાએ મને ઘેરી લીધો હતો: મૃત્યુની જાળ માંરી સામે મૂકવામાં આવી હતી.