2 Samuel 23:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
શું તે ત્રણેમાં સૌથી શ્રેષ્ઠ ન હતો? એ કારણથી તેને તેઓનો સેનાપતિ બનાવવામાં આવ્યો હતો. તો પણ, તે પેલા ત્રણ સૈનિકોની સમાનતા કરી શકે તેવો ન હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે “ત્રીસ” માં સૌથી વધારે પ્રખ્યાત હતો અને તેમનો આગેવાન બન્યો. પણ તે પેલા ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે શું ત્રણેમાં સૌથી નામીચો ન હતો? એ કારણથી તે તેઓનો નાયક નિમાયો હતો. તો પણ તે પેલા [પહેલા] ત્રણની બરાબરી કરી શક્યો નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તે પ્રખ્યાત હોવાથી તે તેઓમાંનો ન હોવા છતાં તેઓનો સરદાર બન્યો હતો.