2 Samuel 3:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી ઈશ-બોશેથે મિખાલ માટે માણસ મોકલીને, તેના પતિ એટલે લાઈશના દીકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી ઇશબોશેથે મીખાલને તેના પતિ એટલે લાઇસના પુત્ર પાલ્ટીએલ પાસેથી બોલાવી લીધી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને ઇશ-બોશેથે માણસ મોકલીને તેના ઘણી પાસેથી, એટલે લાઈશના દિકરા પાલ્ટીએલ પાસેથી તેને મંગાવી લીધી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી ઈશબોશેથ મીખાલને તેના પતિ લાઈશના પુત્ર પાલ્ટીએલ પાસેથી લાવવા મોકલ્યા.