2 Samuel 3:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
છઠો યિથ્રામ, દાઉદની પત્ની એગ્લાનો દીકરો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈથ્રીમ, જેની માતા એગ્લી હતી. આ બધા પુત્રો હેબ્રોનમાં જન્મ્યા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને છઠ્ઠો, દાઉદની પત્ની એગ્લાનો દિકરો યિથ્રામ હતો. એ [પુત્રો] દાઉદને હેબ્રોનમાં થયા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
છઠ્ઠા પુત્ર યિર્થઆમની માંતા દાઉદની પત્ની એગ્લાહ હતી. આ બધા દાઉદને ત્યાં હેબ્રોનમાં જન્મ્યાં હતાં.