2 Samuel 4:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કે જયારે કોઈએ મને કહ્યું, 'શાઉલ મરણ પામ્યો છે,'ત્યારે હું વિચારતો હતો કે તે સારા સમાચાર લાવ્યો છે, ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. તેની ખબરના બદલામાં મેં તેને ઈનામ આપ્યું હતું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સિકલાગમાં આવીને મને શાઉલના મરણના સમાચાર કહેનાર સંદેશકના મનમાં એમ હતું કે તે શુભ સમાચાર લાવે છે. મેં એને પકડીને મારી નંખાવ્યો હતો. એના શુભ સમાચારનું મેં એ ઇનામ આપ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કે, પોતે આણેલા સમાચાર સારા છે એમ ધારીને કોઈએકે મને એમ કહ્યું, ‘જુઓ, શાઉલ મરણ પામ્યો છે, ’ ત્યારે મેં તેને પકડીને સિક્લાગમાં મારી નાખ્યો. એ ઇનામ મેં તેને તેની વધામણીના બદલામાં આપ્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જે માંણસ મને શાઉલના મૃત્યુના સમાંચાર આપવા આવ્યો હતો, તે પોતે સમજતો હતો કે તે માંરા માંટે સારા સમાંચાર લાવ્યો છે અને હું તેને ઇનામ આપીશ. પણ મે તેને પકડીને સિકલાગમાં માંરી નાખ્યો.