2 Samuel 4:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા અને આજ સુધી ત્યાં વસેલા છે).
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેના મૂળ રહેવાસીઓ ગિત્તીમ નાસી ગયા અને ત્યારથી તેઓ ત્યાં જ રહે છે.)
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને બેરોથીઓ ગિત્તાઈમમાં નાસી ગયા, ને આજ સુધી ત્યાં આવી વસેલા છે.)
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બએરોથના મૂળ વતનીઓ ગિત્તાઈમ ભાગી ગયા હતા અને ત્યારથી તેઓ ત્યાં જ રહેતા આવ્યા છે.