2 Samuel 5:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દાઉદે જાણ્યું કે ઈશ્વરે મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને તેમણે તેમનું રાજય પોતાના લોક ઇઝરાયલને ખાતર ગૌરવવાન કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ પરથી દાવિદને લાગ્યું કે પ્રભુએ તેને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે અને પોતાના લોક ઇઝરાયલને લીધે રાજ્યને વૈભવશાળી બનાવ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને દાઉદને ખાતરી થઈ કે યહોવાએ મને ઇઝરાયલ પર રાજા તરીકે સ્થાપિત કર્યો છે, ને તેમણે પોતાના લોક ઇઝરાયલની ખાતર મારું રાજ્ય યશસ્વી કર્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદને પ્રતીતિ થઈ “કે દેવે તેને રાજા બનાવ્યો છે અને તેના રાજયને ઇસ્રાએલને માંટે પદ ગૌરવ તેના લોકો માંટે વધારી આપ્યું હતું.”