2 Samuel 5:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી દાઉદ હેબ્રોન છોડીને યરુશાલેમમાં આવ્યો, ત્યાં તેણે બીજી વધારાની પત્નીઓ અને ઉપપત્નીઓ કરી. તેઓએ અનેક દીકરા અને દીકરીઓને જન્મ આપ્યાં.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હેબ્રોનથી યરુશાલેમમાં ગયા પછી દાવિદે બીજી વધારે ઉપપત્નીઓ અને પત્નીઓ કરી અને દાવિદને તેમનાથી બીજા પુત્રો અને પુત્રીઓ થયાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરુશાલેમમાંથી બીજી વધારાની ઉપપત્નીઓ તથા સ્ત્રીઓ કરી. અને દાઉદને હજી બીજા દિકરા તથા દિકરીઓ થયાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હેબ્રોનથી આવ્યા પછી દાઉદે યરૂશાલેમમાંથી વધારે પત્નીઓ તથા ઉપપત્નીઓ કરી; અને તેને અનેક દીકરા તથા દીકરીઓ થયાં.