2 Samuel 7:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હવે, પ્રભુ ઈશ્વર, તમે ઈશ્વર છો અને તમારાં વચનો સત્ય છે અને આ ઉત્તમ વચન તમે મને આપ્યાં છે. હું તમારો સેવક છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે પ્રભુ પરમેશ્વર, તમે તો ઈશ્વર છો. તમારાં વચન અફર છે અને મને આ અદ્ભુત વચન આપ્યું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હવે, હે પ્રભુ યહોવા, તમે ઈશ્વર છો, ને તમારાં વચનો સત્ય છે, ને તમે તમારા સેવકને આ ઉત્તમ વરદાન આપ્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ઓ સર્વસમર્થ યહોવા, તમે જ દેવ છો અને તમાંરાં વચનો સત્ય છે. તમે આ સર્વ આશીર્વાદોનું વચન મને આપ્યું છે.