2 Samuel 7:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
નાથાને રાજાને કહ્યું કે, "જા, જે તારા મનની અભિલાષા છે તે પૂરી કર. ઈશ્વર તારી સાથે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
નાથાને કહ્યું, “તારા મનની ઇચ્છા પ્રમાણે કર, પ્રભુ તારી સાથે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નાથાને રાજાને કહ્યું, “તમારા મનમાં જે કંઈ હોય તે સર્વ કરો. કેમ કે યહોવા તમારી સાથે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે નાથાને રાજાને કહ્યું, “ઠીક, આપના મનમાં જે હોય તે પ્રમાંણે કરો. કારણ, યહોવા આપની સાથે છે.”