2 Samuel 7:5 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"જા અને મારા સેવક દાઉદને કહે, ઈશ્વર એમ કહે છે કે: શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“જઈને મારા સેવક દાવિદને કહે કે હું આમ કહું છું. શું તું નિવાસ માટે મંદિર બાંધશે?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“જઈને મારા સેવક દાઉદને કહે, ‘યહોવા એમ કહે છે, કે શું તું મારે રહેવા માટે ઘર બાંધશે?
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“તું જઈને માંરા સેવક દાઉદને કહે કે, ‘આ યહોવાનાં વચન છે: માંરા માંટે મંદિર બાંધનાર તું એક જ છે.