2 Samuel 8:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જયારે દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરને મદદ કરવા માટે આવ્યા, ત્યારે દાઉદે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે દમાસ્ક્સના અરામીઓએ હદાદએઝેર રાજાને મદદ કરવા સૈન્ય મોકલ્યું ત્યારે દાવિદે તેના પર ત્રાટકીને બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દમસ્કના અરામીઓ સોબાના રાજા હદાદેઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે તે અરામીઓમાંના બાવીસ હજાર માણસોને મારી નાખ્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.