2 Samuel 9:4 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રાજાએ તેને કહ્યું કે, "તે ક્યાં છે?" સીબાએ રાજાને જવાબ આપ્યો કે, "લો-દબારમાં આમિયેલના દીકરા માખીરના ઘરમાં તે છે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
રાજાએ પૂછયું, “તે ક્યાં છે?” સીબાએ જવાબ આપ્યો, “તે લો-દબારમાં આમ્મીએલના પુત્ર માખીરને ઘેર છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રાજાએ તેને પૂછ્યું, “તે ક્યાં છે?” સીબાએ રાજાને કહ્યું, “તે લો-દરબારમાં અમિયેલના દીકરા માખીરના ઘરમાં છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દાઉદે પૂછયું, “તે કયાં છે?” સીબાએ કહ્યું, “તે લોદબારમાં આમ્મીએલના પુત્ર માંખીરના ઘરમાં છે.”