2 Timothy 4:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો તે અને પુસ્તકો, પણ વિશેષે કરીને ચર્મપત્રો આવતા સમયે સાથે લઈ આવજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્રોઆસમાં ર્કાપસ પાસે જે ઝભ્ભો હું મૂક્તો આવ્યો છું તે તું આવે ત્યારે સાથે લેતો આવજે અને પુસ્તકો અને ખાસ કરીને ચર્મપત્રોને પણ લાવજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જે ઝભ્ભો મેં ત્રોઆસમાં કાર્પસ પાસે મૂક્યો છે તે, અને પુસ્‍તકો પણ વિશેષે કરીને ચર્મપત્રો, આવતી વખતે સાથે લેતો આવજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું જ્યારે ત્રોઆસમાં હતો ત્યારે કાર્પસ પાસે મારો કોટ મૂકી આવ્યો છું. તો તું જ્યારે આવે ત્યારે મારો એ કોટ લેતો આવજે. અને મારાં પુસ્તકો પણ લાવજે. જે પુસ્તકો વિશિષ્ટ રીતે ચર્મપત્રો પર લખેલા છે તેની મારે ખાસ જરૂર છે.