2 Timothy 4:19 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રિસ્કા તથા અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને સલામ પાઠવે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રિસ્કા અને આકુલાને તથા ઓનેસિફરસના કુટુંબને શુભેચ્છા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રિસ્કા અને આકુલા તથા ઓનેસિફરસના કુટુંબનાં માણસોને ક્ષેમકુશળ કહેજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રિસ્કી અને અકુલાસ તથા ઓનેસિફરસના કુટુંબને મારા તરફથી ક્ષેમકુશળ કહેજે.