3 John 1:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મારે તારા પર ઘણું લખવાનું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા માગતો નથી,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મારે તને કહેવું તો ઘણું છે પણ તે લખીને જણાવવું નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
મારે તારા પર લખવાનું તો ઘણું હતું, પણ શાહી તથા કલમથી હું તારા પર લખવા ચાહતો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મારી પાસે ઘણું છે જે મારે તમને કહેવું છે. પણ હું શાહી અને કલમનો ઉપયોગ કરવા ઈચ્છતો નથી.