3 John 1:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તને શાંતિ થાઓ. મિત્રો તને કુશળતા કહે છે. સર્વના નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તને શાંતિ થાઓ. સર્વ મિત્રો પણ તને શુભેચ્છા પાઠવે છે. ત્યાંના આપણા બધા મિત્રોને પણ વ્યક્તિગત શુભેચ્છા પાઠવજે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તને શાંતિ થાઓ. મિત્રો તને ક્ષેમકુશળ કહે છે. [દરેકનું] નામ લઈને મિત્રોને ક્ષેમકુશળ કહેજે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તને શાંતિ થાઓ. જે મિત્રો અહીં મારી સાથે છે તેઓ તને ક્ષેમકુશળ કહે છે. મહેરબાની કરીને ત્યાંના દરેક મિત્રોને વ્યક્તિગત રીતે અમારો પ્રેમ અને ક્ષેમકુશળ કહેજે.