Acts 10:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે એવી વાણી તેના સાંભળવામાં આવી કે, પિતર, ઊઠ; મારીને ખા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એક અવાજ સંભળાયો, “પિતર, ઊઠ, મારીને ખા.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[ત્યારે] એવી વાણી [તેના સાંભળવામાં] આવી કે, “પિતર, ઊઠ; મારીને ખા.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી વાણીએ પિતરને કહ્યું, “ઊભો થા, પિતર, આમાંના કોઇ એક પ્રાણીને મારીને ખા.”