Acts 11:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી [બાર્નાબાસ] શાઉલની શોધ કરવા સારુ તાર્સસ ગયો;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી બાર્નાબાસ શાઉલને શોધી લાવવા તાર્સસ ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી [બાર્નાબાસ] શાઉલની શોધ કરવા માટે તાર્સસ ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી બાર્નાબાસ તાર્સસના શહેરમાં ગયો. તે શાઉલની શોધમાં હતો.