Acts 18:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
એમ કહીને તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી તેણે તેમને કોર્ટમાંથી બહાર હાંકી કાઢયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[એમ કહીને] તેણે તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગાલિયોએ તેઓને ન્યાયાસન આગળથી કાઢી મૂક્યા.