Acts 19:11 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ઈશ્વરે પાઉલના હાથથી એવા પરાક્રમી કામો કર્યા કે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઈશ્વર પાઉલ દ્વારા અસાધારણ ચમત્કારો કરતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ઈશ્વરે પાઉલના હાથથી એવા અસાધારણ ચમત્કારો કર્યા કે,
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દેવે પાઉલના હાથે કેટલાક ખાસ ચમત્કારો કરાવ્યા.