Acts 20:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતાં હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ અમારી અગાઉ ત્રોઆસ જઈ અમારી રાહ જોતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પણ તેઓ આગળ જઈને ત્રોઆસમાં અમારી રાહ જોતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પાઉલની આગળ આ માણસો પહેલા ગયા. તેઓ ત્રોઆસ શહેરમાં અમારી રાહ જોતા હતા.