Acts 21:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસો પછી અમે અમારો સામાન લઈને યરુશાલેમ ગયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યાં થોડો સમય રહ્યા પછી અમે તૈયારી કરી અને યરુશાલેમ જવા ઊપડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યાર પછી અમે અમારો સરસામાન લઈને યરુશાલેમ ગયા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આ દિવસો પછી, અમે સરસામાન લઈને યરૂશાલેમ જવા નીકળ્યા.