Acts 21:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તો હવે શું કરવું? તું આવ્યો છે એ વિષે લોકોને ચોક્કસ ખબર પડશે જ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું અહીં આવ્યો છે તેની યહૂદીઓને અચૂક જાણ થશે. તો હવે શું કરવું?
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તો હવે શું કરવું? તું આવ્યો છે, એ તો લોકો નિશ્ચે સાંભળશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“અમારે શું કરવું? અહીંના યહૂદિ વિશ્વાસીઓ જાણશે કે તું આવ્યો છે.