Acts 22:13 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે મારી પાસે આવ્યો, તેણે મારી બાજુમાં ઊભા રહીને મને કહ્યું કે, 'ભાઈ શાઉલ, તું દેખતો થા.' અને તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે મારી પાસે આવ્યો અને મારી પાસે ઊભા રહીને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરી દેખતો થા.’ એ જ ક્ષણે હું ફરીથી દેખતો થયો અને મેં તેની સામે જોયું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે મારી પાસે આવ્યો, અને મારે પડખે ઊભા રહીને તેણે મને કહ્યું, ‘ભાઈ શાઉલ, તું દેખતો થા’ તે જ ઘડીએ દેખતો થઈને મેં તેને જોયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અનાન્યા મારી પાસે આવ્યો અને મને કહ્યું, ‘ભાઈ શાઉલ, ફરીથી જો!’ તરત જ હું તેને જોવા સાર્મથ્યવાન થયો હતો.