Acts 22:28 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે સરદારે ઉત્તર દીધો કે, 'મોટી રકમ ચૂકવીને આ નાગરિકતાનો હક મેં ખરીદ્યો છે. પણ પાઉલે કહ્યું કે, 'હું તો જન્મથી જ [નાગરિક] છું.'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અફસરે કહ્યું, “હું મોટી રકમ આપીને રોમન નાગરિક બન્યો છું.” પાઉલે કહ્યું, “પણ હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે સરદારે ઉત્તર આપ્યો, “મેં મોટી રકમ આપીને આ નાગરિકતાનો હક ખરીદ્યો છે.” પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી [નાગરિક] છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
સરદારે કહ્યું, “મેં રોમન નાગરિક થવા માટે ઘણા પૈસા આપ્યા છે.” પણ પાઉલે કહ્યું, “હું તો જન્મથી જ રોમન નાગરિક છું.”