Acts 23:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
'નેકનામદાર ફેલીક્સ રાજ્યપાલને ક્લોડિયસ લુકિયસની સલામ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“કલોડિયસ લુસિયસ તરફથી માનવંત રાજ્યપાલ ફેલીક્ષને સાદર પ્રણામ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“નેકનામદાર ફેલિકસ હાકેમને કલોડિયસ લુકિયસની સલામ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
નેકનામદાર ફેલિકસ હાકેમને કલોદિયસ લુસિયાની સલામ.