Acts 24:18 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દરમિયાન તેઓએ મને ભક્તિસ્થાનમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું; પણ આસિયાના કેટલાક યહૂદીઓ ત્યાં હતા,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
શુદ્ધિકરણની ક્રિયા પૂરી કર્યા પછી હું બલિદાન ચઢાવી રહ્યો હતો ત્યારે તેમણે મને મંદિરમાં જોયો. ત્યાં મારી સાથે ટોળું ન હતું કે ન તો કંઈ ધાંધલ થયું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દરમિયાન તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો, ત્યાં ભીડ કે તોફાન થયું નહોતું. પણ આસિયાના કેટલાક યહૂદીઓ [ત્યાં હતા].