Acts 24:26 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે; એ સારુ તે તેને ઘણીવાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
સાથે સાથે પાઉલ તેને કંઈક લાંચ આપશે એવી તેને આશા હતી, અને તેથી તે તેને વારંવાર બોલાવી તેની સાથે વાત કરતો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે એવી પણ આશા રાખતો હતો કે, પાઉલ મને પૈસા આપશે. એ માટે તે તેને ઘણી વાર બોલાવીને તેની સાથે વાતચીત કરતો હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પણ ફેલિકસ પાસે પાઉલની સાથે વાત કરવા બીજું એક કારણ હતું. ફેલિકસે આશા રાખી કે પાઉલ તેને લાંચ (પૈસા) આપશે. તેથી ફેલિક્સે પાઉલને વારંવાર બોલાવ્યો અને તેની સાથે વાત કરી.