Acts 27:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૌદા નામના એક નાના બંદરની બાજુમાં થઈને અમે પસાર થયા, ત્યારે જીવનરક્ષક હોડીઓથી બચાવી લેવામાં ઘણી મુસીબત પડી;
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
કૌદા નામના નાના ટાપુની દક્ષિણમાં થઈને પસાર થતાં અમને થોડીક રાહત મળી. ત્યાં થોડીક મુશ્કેલીથી અમે વહાણની બચાવની હોડીને સલામત કરી શક્યા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કૌદા નામના એક નાના બેટની ઓથે અમે ગયા, ત્યારે મછવાને બચાવી લેવામાં ઘણી મુસીબત પડી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અમે કૌદા નામના એક નાના ટાપુ તરફ હંકારી ગયા. પછી અમે બચાવ હોડી લાવવામાં સાર્મથ્યવાન થયા. પણ તે કરવું ઘણું અધરું હતું.