Acts 27:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
રખેને કદાચ અમે ખડક સાથે અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [પાછળના ભાગ] પરથી ચાર લંગર નાખ્યાં, અને દિવસ ઊગવાની રાહ જોતાં બેઠા રહ્યા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અમારું વહાણ કોઈક ખડકો સાથે અથડાશે એવી તેમને બીક લાગી, તેથી તેમણે વહાણના પાછળના ભાગમાં ચાર લંગર બાંયા અને સવાર થાય તે માટે પ્રાર્થના કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
રખેને કદાચ અમે ખડક પર અથડાઈએ, એવી બીકથી તેઓ ડબૂસા [એટલે વહાણના પાછલા ભાગ] પરથી ચાર લંગર નાખીને દિવસ ઊગવાની વાટ જોતા બેઠા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ખલાસીઓને ભય હતો કે આપણે ખડકો સાથે અથડાઇશું. તેથી તેઓએ ચાર લંગર વહાણના પાછલા ભાગમાંથી પાણીમાં નાખ્યા. પછી તેઓ દિવસનો પ્રકાશ આવે તે માટે પ્રાર્થના કરવા લાગ્યા.