Acts 28:11 — Compare Translations

3 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્રણ મહિના પછી એલેકઝાંન્ડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેનું ચિહ્ન અશ્વિનીકુમાર [જોડિયા દેવો] હતું, તેમાં બેસીને અમે રવાના થયા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એલેકઝાન્ડ્રિયાનું “જોડકા દેવો” મૂર્તિવાળું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુ પર રોકાયું હતું. અમે ત્રણ મહિના પછી તેમાં બેસીને ઊપડયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્રણ મહિના પછી એલેકઝાંડ્રિયાનું એક વહાણ શિયાળો ગાળવાને તે ટાપુમાં રહ્યું હતું, તેની નિશાની દિયોસ્કુરી [અશ્વિની કુમાર] હતી, તેમાં બેસીને અમે નીકળ્યા.